એર ઇન્ડિયાની સેલ્ફ ચેક-ઇન, બેગેજ ડ્રોપ ફેસિલિટીનો વિસ્તાર કરાયો
એર ઇન્ડિયાની સેલ્ફ ચેક-ઇન, બેગેજ ડ્રોપ ફેસિલિટીનો વિસ્તાર કરાયો
Blog Article
એર ઇન્ડિયાએ ભારતમાંથી તેના મુસાફરો માટે યુરોપ અને કેનેડાના તમામ સ્થળો માટે તેની ઇન્ટિગ્રેટેડ સેલ્ફ-ચેક-ઇન અને બેગેજ ડ્રોપ ફેસિલિટીનો વ્યાપ વધારવાની સોમવારે જાહેરાત કરી હતી.